"જો વરસાદ ન પડે તો હું શાળાએ જાઉં છું" વિધાનનો પ્રતિ-ધન (contrapositive) શું છે?

  • A
    જો વરસાદ પડે,તો હું શાળાએ જતો નથી
  • B
    જો હું શાળાએ ન જાઉં,તો વરસાદ પડે છે
  • C
    જો વરસાદ પડે,તો હું શાળાએ જાઉં છું
  • D
    જો હું શાળાએ જાઉં,તો વરસાદ પડે છે

Explore More

Similar Questions

જો $p, q$ અને $r$ ત્રણ વિધાનો હોય,તો $p, q$ અને $r$ ના સત્ય મૂલ્યોનું કયું સંયોજન તાર્કિક પદાવલિ $\{(p \vee q) \wedge ((\sim p) \vee r)\} \rightarrow ((\sim q) \vee r)$ ને અસત્ય બનાવે છે?

$\forall n \in N, n+7 > 6$ નું નિષેધ .... છે.

નીચે આપેલા સંયુક્ત વિધાનના ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે તપાસો.
સંખ્યા $3$ અવિભાજ્ય છે અથવા તે એકી છે.

$p \rightarrow (\sim p \vee q)$ નું નિષેધ શું છે?

જો $p$ અને $q$ સત્ય વિધાનો હોય અને $r$ અસત્ય વિધાન હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo